Jan Seva Kendra
Jan Seva Kendra
News


નમસ્તે,

અત્યારના માહોલમાં સરકારી વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી રહી છે કે આયુર્વેદ અને હોમિયોપેથી અપનાવી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી રોગમુક્ત રહીએ. ત્યારે સમય ની જરૂરિયાત સમજીને Uka Tarsadia University દ્વારા, *જન સેવા કેન્દ્ર - બારડોલી* ખાતે બીમારીને અનુરૂપ આયુર્વેદિક દવા આપવાનું કાર્ય સવારે ૯ થી બપોરે ૧૨ દરમ્યાન ચાલુ રહેશે. આપની કોઈ પણ જાત ની તકલીફ ના આયુર્વેદિક ઉપચાર માટે દવા મળશે. આ ઉપરાંત આયુષ વિભાગ ના દિશાનિર્દેશ મુજબ રક્ષણાત્મક દવાની *આયુર્વેદિક તથા હોમિયોપેથી* કીટ પણ મળી રહેશે. સમય મુજબ યોગ્ય નિયમોના પાલન સાથે દવા આપવાની હોવાથી આવનાર વ્યક્તિ ને વિનંતી છે કે ફરજિયાત માસ્ક પહેરીને આવવું. એડ્રેસ - *જન સેવા કેન્દ્ર*, બારડોલી કૉલેજ ની બાજુમાં, સ્વરાજ આશ્રમ ખાદી ગ્રામોદ્યોગ ભવન ની સામે, સ્ટેશન રોડ, બારડોલી.